SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી લાવઠભંજણ ભેટ જગધણી, મરુદેવી માતા મલહાર વા. સુંદર૦ ૫ બહુ ફળદાયક હોવે દિનદિને, તુઝ સેવા સુરવેલ સુક સીંચી જે પ્રભુ જે નિજ સેવકે, ભગતિ અમીરસ રેલ વા. સુંદર૦ ૬ સેળ કળા સંપૂર્ણ ચંદ્રમા, સુંદર તુઝ મુખ જોય સુ અંગે આણંદ ઊપજે માહરે, ઠરીઆ લેચન દય. વાળ સું૦ ૭ ઇક્ષાગવંશે વિમલ વિભૂષણ, વિમલાચલ તુઝ વાસ સુ શિવસુંદરી સ્યુ પ્રભુ મુજ આપજે, અવિહડ સુખ વિલાસ. વાય સુંદર૦ ૮ સકલ પંડિત સુંદર સિર સેહરો, લાવણ્યવિજય ગુરુરાય સુ; પંડિત મે વિજય ગુરુ સેવક, વિનીતવિજય ગુણ ગાય. વા સુદર૦ ૯. શ્રી શાંતિનાથ સ્તવન, સકલ મને રથ સુરમણિ રે, સાલસ જિન ભાણ રે મનવાસીઓ વિશ્વસેન નરરાય રે, વંશ વિભૂષણ જાણ રે. શિવરસીઓ. ૧ અચિરા રાણી જનમિઓરે, ચઉદ સુપન સુવિચાર મન છપ્પન દિગકુમરી મિલીરે, ગાયે ગુણ નિધિ સારરે. શિવ૦૨ ચઉવિધ દેવ નિકાયના રે, નાયક ચોસઠ ઇંદ રે; મન જનમ મહોતસવ બહુ પરે રે, કીધે મેરૂ ગિરીદ રે. શિવ૦ ૩ પખંડ પૃથવી વશ કરી રે, વયરી તણ મદ મેડિસે. મન બત્રીશ સહસ નરેશ્વરૂ રે, સેવકરે કર જોડી રે. શિવ૦ ૪ ઈમ રાજ સિરી વર ભેગવીરે, થયે કેવલ કમલા કંતરે; મન એ વિજય શિષ્ય ઈમ ભણેરે, સેવે એ અરિહંતરે. શિવ૦ ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy