SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી કાંતિવિજયજી. વચન-રચન-સ્વાદુવાદનાં, નય-નિગમ-અગમ ગંભીરે રે, ઊપનિષદાજિમ વેદની, જસ કઠિન લહે કેઈ ધીરે રે. ૨ શ્રી યશે. શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-સ્વરૂપા સાચી રે; જેહની રચના ચંદ્રિકા, રસિયા જન સેવં રાચી રે. ૩ શ્રી યશે લઘુ બાંધવ હરિભદ્રને, કલિયુગમાં એ થયે બીજે રે, છતા યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કે મત ખીજે રે. ૪ શ્રી યશે સતરયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર હાઇ રે તિહાં સુરપદવી આશુસરી, અણસણ કરિ પાતક ધંઈ રે. ૫ શ્રી થશે સીત તલાઈ પાખની, તિહાં શુભ અછે સસબૂરા રે તેમાંહિથી વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિં પડુરો રે. ૬ શ્રી યશે સંવેગી શિર-શહેરે, ગુરૂ ગ્યાન-રાયણને દરિયે રે, પરમત તિમિર દિવા, એ તે બાલ. રણ દિનકરિયે રે. ૭ શ્રી થશે શ્રી પાટણના સંઘને લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે ભાવિ ગુણ ફૂલહિં, ઈમ સુજસવેલી મહું લેખિ રે. ૮ શ્રી જશે ઉત્તમ ગુણ ઉદભાવતાં, મહું પાવન કીધી જહા રે, કાંતિ કહે જસલડી, સુણતાં હુઈ ધન ધન દીઠા રે. ૯ શ્રી યશે
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy