SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિનયકુશળ, ૨૫ શુભ મુહુરતિ, મોહનગારિ, વફ્ટવૃક્ષે કાઉસ્સગ્ન ધારિ હે મા; તિહાં કમઠા ભવભવારિ, સુરતા પ્રભુ બલિહારી હો મા. ૪ જિન કેવલ વર્યું સુખકંદ, તિહાં સાંનિધ કરે ધરણુંદ હો માત્ર જિન મુખ દિઠે પુણચંદા, ભવી અનુભવ પ્રગટઈ દિશૃંદા હો માહરા ૫ ગુરુ પ્રણમીત ભવિજનવૃંદા, શ્રી લક્ષ્મીસાગર સૂરિદા હો મા; સુવિહિત કુલ મુનિદાહો,વિનય શું પ્રેમ આણંદા હે મા૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy