________________
* શ્રી જ્ઞાનવિમલસરિ. અચુત અમર વિદેહમાં, વા નાભ ચક્ર ધાર લાલરે; છ જણ સાથિ સંજમિ, બાંધે જિનપદસાર લાલરે. પ્રથમ ૪ સવરિયમાં ઉપના, તિહાંથી ત્રષભ અવતાર લાલરે; ઈશ્યાગ ભૂમિ સેહામણી, આદિ ધરમ કહિનાર લાલરે. પ્ર. ૫ કુલગર નાભિ નરિંદન, મરૂદેવીને નંદ લાલરે; વૃષભ લંછન કંચન વને, સેવે સુરનર ઇંદ લાલરે. પ્ર. ૬ ગ્રહવાસે પણ જેહને, કલપમ ફૂલ બેગ લાલ, પાણી ખીર સમુદ્રનું, પૂરે સુરવર લેગ લાલરે. પ્ર. ૭ યુગલાં ધર્મ નિવારણે, તારણે ભવિજલ રાશિ લાલરે; જ્ઞાન વિમલસુરદની પુરે વંછિત આશ લાલરે. પ્ર. ૮
-
શ્રી શાંતિનાથ સ્તવન.
સુણો શાંતિ જિનેસર સાહિબા, સુખકાર કરૂણસિંધુ રે; પ્રભુ તુમ સમ કે દાતા નહિ, નિષ્કારણ ત્રિભુવન બંધુરે સુણ૦૧ જસ નામે અખય સંપદાહએ, વલી આધિતણી હોયે શાંતિ રે; દુઃખ દુરિત ઉપદ્રવ સવિમિટે, ભાંજે મિથ્યામતિ ભ્રાંતિરે. સુ૨ તું રાગ રહિત પણ રીઝવે, સવિ સજજન કેરાં ચિત્ત રે; નિરદ્રવ્ય અને પરમેશ્વરૂ, વિણ નૈહ તું જગ મિત્ત રે. સુ૩ તું ચકી પણ ભવચકને, સંબંધ ન કેઈ કીધ રે, તું તે ભેગી યેગી દાખિયે, સહજે સમતારસ સિદ્ધ રે. સુર ૪ વિણ તેડ્યો નિત્ય સહાય છે, તુજ કેન્નર આચાર રે, કહે જ્ઞાનવિમલ ગુણ તાહરા, લહિયે ગણવે કિમ પાર રે. સુપ