SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી આદિજિન સ્તવન (૧) ( ઢાળ–લલનાની) દિકરણુ અરિહંતજી, એલગડી અવધાર લલના; પ્રથમ જિનેસર પ્રણમીએ, વંછિત ફળ દાતાર લલના-આદિ૦ ૧ ઉપગારી અવની તળે, ગુણ અનંત ભગવાન લ; અવિનાશી અક્ષયકળા, વરતે અતિશય નિધાન લ॰-આદિ ૨ ગૃહવાસે પણ જેને, અમૃતફળ આહાર ૯૦; તે અમૃતફળને લહે, એ યુગનું નિરધાર લ॰. આદિ૦૩ વંશ ઇક્ષાગ છે જેના, ચઢતા રસ સુવિશેષ લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ દેખ લ નાભિરાયા કુળમ`ડણા, મેરુદેવી સર હંસ લ॰; ઋષભદેવ નિતુ વ’ક્રીએ, જ્ઞાનવિમળ અવત’સ લ૦ આદિ॰ પ આદિ ૪ શ્રી આદિજિન સ્તવન. (૨) ( મહાવિદેહ ક્ષેત્ર સુહામણુ –એ દેશી. ) પ્રથમ જિનેસર વક્રિએ, સારથ પતિ ધન નામ લાલરે; પૂર્વ વિદેહું સાધુને, દીધાં ધનનાં દાન લાલરે. પ્રથમ૦ ૧ યુગલ સુધર્મ સુર થયા, મહાખલ ભૂપ વિદેહ લાલરે; લલિતાંગ સુર ઈશાનમાં, સ્વય’પ્રભાસું નેહ લાલરે વા જઘરાય વિદેહમાં, યુગલ સેામિ દેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિ સેવ લાલરે. પ્રથમ ૩ પ્રથમ ર
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy