SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન ગૂર્જર સાહિત્ય અને તેમની કાવ્ય-પ્રસાદી ન ક - કલશ, (ગાઓ ગાઓ ભવિ ચકવીસે જીનરાય.) ઈણિ પરે જીનવરના ગુણ ગાતા, મન વંછિત સુખ થાય. ગાઓ૦ ૧ ગુણ અનંતા છનવર કેરા, મુજથી કેમ કહાય; તેહિ પણ નિજ શક્તિ ભકિત, કીધે સ્તુતિ ઉપાય. ગાઓ. ૨ નવર ગુણ ગાતાં અતિ, નિર્મળ વરતે અધ્યવસાય; પામે બેધિ બિજ સ્તુતિથી, ઈમ પ્રવચન સુહાય. ગાઓ૦ ૩ જનવરણની સુવર્ણ એ માળા, કંઠ ધરે રે સુહાય; નવનિધિ, રિદ્ધિ, સિદ્ધિ, સયંવર લમી, સહેજે વરે જ્યે આય. ગાઓ૦ ૪ સંપ્રતિ ગેમ સોરમ સરિખા, શ્રી વિજયપ્રભસૂરિરાય; તે ગુરૂ ચરણ કમળ સેવાથી, પામી અધીક પસાય. ગાઓ. ૫ સત્તર જંતાળે કારતિક માસે, શુદિ તેરસ સુખદાય; ઊન્નતપુરમાં જન ચેવિશે, ગાયા ધરી ઊછાય. ગાઓ. ૬ સકલ પંડિત શીર મુકુટનગીને, શ્રી જ્ઞાનવિજય બુધરાય; તે ગુરૂ પસાયે ચરણ જનના,નયવિજય ગુણ ગાય. ગાઓ૦ ૭ ઉનાળે કાર પામી અપીલભસૂરિરાજા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy