SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવિજયજી. ૧૭૧ શ્રી મહાવીર જિન સ્તવન, (૫) (દેશી–પંચિડાની.) સુગુણ સનેહી વીરજી વિનતી રે, અવધારે શ્રી જિનરાય રે; દરિસણ દીઠે પ્રભુજી તુમતણે રે, અહ મન હરખ ઘણેરો થાય છે. સુગુણ ૧ નિરમળ તુમ્હ ગુણ ગંગાજળે રે, ઝીલી અહનિશિ મુઝ મન હંસ રે; નિરમળ હોયે કલિમલ નાસથી રે, ( પીલે કરમ મરમ ભર અંશ સે. સુગુણ૦ ૨ કેવલ કમલા કંત મનેહરુ રે, ભેટી ભાવે તું ભગવંત રે; માનું માનવ ભવ સફળ સહિ રે, પામ્ય વંછિત સુખ અનંત રે. સુગુણ ૩ દેવ દયાકર ઠાકુર જે મિ રે, તે ફળે સકલ મને રથ આજ રે; સેવક સેવા આણી ચિત્તમાં રે, પુરે મુઝ મનવંછિત કાજ રે. સુગુણ ૪ પ્રભુજી તુઝ મનમાં સેવા થકી રે, હું વસું એ તો મોટી વાત રે; પણ હું યાચું તુઝ ચિત્તમાં રે, જિનજી વસજો દિનરાત રે. સુગુણ ૫ પ્રભુજી તુઝ ચરણબુજ સેવના રે, સફળી ફળ ભવ ભવ દેવ રે, હે મુઝ તુઝ શાસનવાસના રે, વળી તુઝ ચરણ કમળની સેવ રે. સુગુણ ૬ ચરમજિણેસર ભુવન દિસેસ રે, પૂર સેવક વંછિત આશ રે, જ્ઞાનવિજય બુધ સીસ ઈમ વીનવે રે, નયવિજય આણું મન ઉલ્લાસ રે. સગુણ૦ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy