SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. (૧૯) શ્રી મેઘવિજયજી. (ગંગવિજય શિષ્ય.) (વીસી રચના૧૭૩૦-વજીરપુર.) તેમની વીસી પ્રત ન મળવાથી કલશ અત્રે આપવામાં આવ્યો છે. મળેથી બીજી આવૃત્તિમાં લઇશું. કલશ, ચ9 વસઈ જીણવરતણાં લાલા, સ્તવન કીધાં પ્રત્યે કઈ રે; જીતી જનમ પાવન થયાં લાલા, ગાયતાં જીન સુવિકઈ રે. શાસન પારેખ આસકરણજીનરાગી લાલા, વજીરપુર નગરને વાસી રે; તસ આગ્રહ ઈ કરી જીન સ્તવ્યા લાલા, પાતિક ગયા અતિ નાસીરે. શાસન સંવત સતર ઓગણચાલીસ ઈ લાલા, વજીરપુર યા ચઉમાસી રે; સકલ સંઘ નઈ સુખ કરૂં લાલા, શુણિઆ જીન ઉલ્લાસી રે. શાસન સકલ પંડિત શિર સેહર લાલા, લાભવિજય ગણિગિરૂ આરે; તસ સીસ પંડિત રાજને લાલા, ગંગવિજય ગુણ ભરિયા રે. શાસન તસ પદ પંકજ મધુકર લાલા, મેઘવિજય કહિ કેડી રે; એ ચઊવીસ તીર્થંકરા લાલા, ધ સુષ મંગલીક કેડી રે. શાસન
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy