SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જીવણશ્રી વિજયજી. ધ્યાન ધરીને જિન સેવાસે, જેહ નરે નિત્ય ધ્યાયા; પરગટ પંચમગતિના ઠાકુર, તે થયા તે જ સવાયા છે. મેં૦ ૨ આ ભવ પરભવ વલીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલામેં જે જઈ વસિયા, તે માહરે મન ભાયા રે. મેં૦ ૩ મુનિ શશિ શંકર ચન, પરવત વર્ષ સેહાયા; ભાદો માસની વદિ આદ્યા ગુરૂ, પૂર્ણ મંગલ વરતાયારે. મેં૦ ૪ રાણકપુરમેં રહીય ચોમાસું, જગ જશ પડહ વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે, હૃદયકમલ જિન ધ્યાયારે. મેં૦ ૫ ભવદુઃખ વારક સક્લ ભદ્વારક, શ્રી હીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયારે. મેં૦ ૬. શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા; જીવણુવિજયે જિન ચોવીસે, ગાતાં નવનિધિ પાયારે. મેં ,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy