SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજી, શત્રુંજય ગિરિ છત્ર, નાભિ નરેસર પુત્ર; આજ હૈ। જીપે રે, જગદીસર તેજે ભાણુનેજી, આયા હું પ્રભુ પાસ, સેવક શે શાખા; આજ હૈ। આશા રે, સાહિમ વિણ કેહની દાસનેજી. મન માને અરદાસ, માને મેાટિમ જાસ; આજે હા તાહે રે, મન મેાહે નયન પસાèજી. નામ ધરી જે નાથ, લે સહુનાં દિલ હાથ; આજ હૈ। નહી હૈ, સ્થિતિ એહી મેાટા મેઘનીજી૦ ૧૪૩ 3 શ્રી શાંતિનાથ સ્તવન. (૨) ( સામિ ખાહુ જિતેસર વિનવુ’—એ દેશી ) સજની શાંત મહારસ સાગરૂ, સેવા શાંતિજિંદ હ; સ॰ આશ પૂરે સવિદાસની, વિચરે કાંઈ નિર્દેશ હા, સ॰ શાં૰૧ સ॰ સમતા શું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ હા; સ॰ એ પ્રભુસેવાથી સહી, ભાવઠ ભાંજે ભ્રાંતિ હા.સ॰ શાં॰ ૨ સ॰ઇણે ઘરવાસે ભાગવી, ષખંડ ઋદ્ધિ નાથ હા; સ॰ તીથ કર પદ સ`પદા, ભાગવી શિવપુર સાથ હા. સ॰ શાં॰ ૩ સ॰ દેવ અવર જે આદરે, જે છડી જિનરાય હા; સ॰ તે સુરતરૂ છાયા તજી, માઉલીયા ક્રિશિધાય હા. સ૦ શાં૦ ૪ સ॰ પરિજન અરિજન એઉ સમાં, સમવલી રંકને રાય હા; સ૦ પ્રભુ સમતારસ પૂરીચા, મેઘ સમેા કહેવાય ડા. સ૦ શાં૦ ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy