SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્યબસાદી. પ્રભુ પૂજાયે પ્રણમે સદા નવનિધિ તસ હાથે, દેવસહસ સેવા પરા ચાલે તસ સાથે. હારે ચાલે. ૪ યુગલાધમ નિવારણે શિવ મારગ ભાખે, ભવજળ પડતા જંતુને એ સાહિબ રાખે; શ્રી નયવિજય વિબુધ જે તપગચ્છમાં દીવે, તાસ સીસ ભાવે ભણે એ પ્રભુ ચિરંજી, હાંરે એ પ્રભુ ૫ શ્રી રાષભદેવનું સ્તવન. (મેરે પ્રભુની કેર—એ દેશી.) હવભજિનંદા ષજિનંદ, તું સાહિબ હું છું તુજ બંદા, તુજસ્ટ્રેપ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણસ્ય રહ્યો માચી. રાષભ૦ ૧ દીઠા દેવ રુચે ન અનેર, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા સ્વામીણ્યું કામણુડું કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. બાષભ૦ ૨ પ્રેમ બંધાણે તે તે જાણે, નિરવ હશે તો હશે વખાણે વાચક જસ વિનવે જિનરાજ, બાંહ ગ્રહ્યાની તુજને લાજ. ષભ૦ ૩ શ્રી કષભજિન સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સેહામણું –એ દેશી.) જગજીવન જગવાલ, મરુદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે. જગ ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy