SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૫ શ્રી ઋષભદેવ જિન સ્તવન. (આજ સખી! સંખેસર–એ દેશી.) ઋષભદેવ નિત વધીએ, શિવસુખનો દાતા, નાભિનૃપતિ જેહને પિતા, મરુદેવી માતા; નયરી વિનીતા ઉપનો વૃષભ લાંછન સોહે, સોવન્ન વન્ન સુહામણે દીઠડે મન મેહે. હરે દીઠડે. ૧ ધનુષ પાંચસેં જેહનું કાયાનું માન, ચાર સહસર્યું વ્રત લીએ, ગુણ રણનિધાન; ૧૦ લાખ ચોરાસી પૂર્વનું આઉખું પાળે, અમિય સમી દયે દેશના જગપાતિક ટાળે. હરે જગ ૨ સહસ ચોરાશી મુનિવર પ્રભુને પરિવાર, ત્રણ લક્ષ સાધ્વી કહીં સુભ મતિ સુવિચાર અષ્ટાપદગિરિ ચઢે ટાળી સવિ કર્મ, ચઢી ગુણઠાણે ચૌદમે પામ્યા શિવશર્મ. હરે પામ્યા. ૩ ગેમુખ યક્ષ ચકકેશ્વરી પ્રભુસેવા સારે, જે પ્રભુની સેવા કરે તસ વિઘન નિવારે;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy