SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મહોપાધ્યાય શ્રી માનવિજયજી. ૧૧૭ ન કરે ગીત નૃત્યના ચાલા, એ તે પરતક્ષ નટના ખ્યાલા રે; ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર છરણ સાજા રે. મન૪ ઈમ મૂરતિ તુજ નિરૂપાધી, વીતરાગ પણે કરી સાધી રે; કહે માનવિજય ઉવઝાય, મેં અવલંખ્યા તુજ પાયા રે. . મન૦ ૫ શ્રી મહાવીર જિન સ્તવન. (હેમરાજ જગજસ છ–એ દેશી) શાસનનાયક સાહિબ સાચો, અતુલ બળ અરિહંત; કરમ અરિબલ સબલ નિવારી, મારીય મેહ મહંત, મહાવીર જગમાં જ છ, જી જી આપ સહાય; હાંજી જીત્યા છત્યે જ્ઞાનપસાય, હાંજી જી જી ધ્યાન દશાય હાંજી જી જીત્યા જગ સુખદાય. મહાવીર- ૧ અનંતાનુબંધી વધા, હણ્યા પહિલી ચટ; મંત્રી મિથ્યાત પછે તિગરુપી, તવ કરી આગળ દેટ. મ૨ ભાજહેડ આયુષતિગ કરી, ઈક વિગલે દિમ જાતિ, એહ મે વાસ માં ચિરકાળે, નરક યુગલ સંઘાતિ. મ. ૩ થાવરતિરિ દુગ ઝાંસિ કટાવિ, સાહારણ હણી ધાડી; થીણુ તિગ મદિરાવયરી, આપ ઉદ્યોત ઉખાડી. મ. ૪ અપચખાણું અને પચખાણા, હણીયા ધા આઠ વેદ નપુંસક સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ. મ૦ ૫ હાસ્ય રતિ અરતિ શેક દુર્ગાછા, ભયે મેહ ખવાસ હણીયા પુરુષવેદ કેજદારા, પછે સંજલના નાશ. મ૦ ૬ હેણીયા .રવિ શે. આ મબિંબિત
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy