SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શીલ સન્નાહ ઉન્નત સબે, અરિશસ્ત્રને ગોલા ન લાગ્યા રે; સૌર કટિ મિથ્યા સવે, મેહ સુભટ દહ દિશે ભાગ્યા રે. સારા પા તવ નવ ભવ દ્ધો મંડ, સજી વિવાહ મંડપ કેટ રે; પ્રભુ પણ તમ સનમુખે ગયે, નીસાથે દેતે ચેટ રે સારા દા ચાકરી મોહની છેડવી, રાજુલને શિવપુર દીધ રે; આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમગઢ લીધરે. સા શ્રમણ ધરમ દ્ધા લડે, સંવેગ ખડગ વૃતિ ઢાલ રે; ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે નાલશે. સા. ૮ ધ્યાન ધારા શર વરસતે, હણી મેહ થયો જગનાથ રે; માનવિજય વાચક વંદે, મેં બ્રહ્યો તાહરે સાથ રે. સા રેલા શ્રી પાશ્વજિન સ્તવન. (દહું દેહું નણંદ હઠીલી—એ દેશ ) શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મન મેહનાં જિનરાયા, સુરનર કિનર ગુણ ગાયા રે. મન જે દિનથી મૂરતી દીઠી, તે દિનથી આપદ નાઠી રે. મન૧ મટ કાલે મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મ રે; સમતા રસ કેરાં કચેલાં, નયણાં દીઠે રંગરેલાં છે. મન ૨ હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે; ઉસંગે ન ધરે રામા, તેહથી ઉપજે સવિ કામા રે. મન- ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy