SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ' સી માનઘનજી, - - ૧૦૩ શ્રી કષભદેવ સ્વામીનું સ્તવન. (૧) (રાગ–માસ) (કરમ પરીક્ષાકરણ કુમર ચો રે–એ દેશી.) ગષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઔર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનંત. - 2ષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈન કાય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન પાય: ઋષભ૦ ૨ કઈ કંડકારણ કાષ્ઠભક્ષણ કરે છે, મિલશું કંતને ધાય; એ મેળ નવિ કહીએ સંભવે રે, મેળે ઠામ ન ડાય. ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ઋષભ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલખતશું રે, લખ પૂરે મન-આશ; દેષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષવિલાસ. ઋષભગ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ-અરપણું રે, આનંદઘન પદ રેહ. રાષભ૦ ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy