SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. નાભિનારનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજેડી રે. વિમલ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન. (૩) શાંતિ જિનેસર સોલ, પાંચમો ચકવતિ જાણે રે; ચોસઠ સહસ વધૂ ધણી, પ્રણમે ષખંડ રાણે રે. શાં. ૧ ઘેર વિઘન ઘન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખ દાવાનલ એલવે, જિમ નવ જલધર નીર રે. શાં ૨ કીતિ વિજ્ય ઉવઝાયને, વિનય વદે ઈમ વાણી રે; શાંતિ જિનેસર સેવના, અવિહડ પુણ્યની ખાણ રે. શાં ૩ શ્રી નેમિનાથ સ્તવન. સામલીયા નેમજી, પાતલીયા નેમજી; સેભાગી નેમજી, રંગીલા નેમજી. (આંકણી) નેમ હિયેરે વિમાસો, કાંઈ પડે રે વરસો; જબકે ચું નાસો, મુજ પડે રે તરાસો. સામ ૧ નેમ હું તોરી દાસી, જુઓ વાત વિમાસી; ઈમ જાતાં હે નાસી, જગે થાશે હે હાંસી. સામ- ૨ એક વાર પધારે, વિનતિ અવધારો; મુજ મામ વધારે, પછે વહેલા સિધા. સામ૦ ૩ શિવનારી ધૂતારી, સાધારણ નારી; મુજ કીધી શુ વારી, નેમિ લીધે ઉદારી. સામ- ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy