________________
મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી.
શ્રી ગષભદેવનું સ્તવન.
(છબીલે લાલન-એ દેશી) શેત્રુજા સિર સેહર, દુઃખહર આદિજણુંદ સોભાગી સુંદર, મરુદેવીને નંદન, સુખસુરતને કંદ, રમે મનમંદિર. સો. ૧ સકળ કળા જિણે શીખવી, વર્તાવ્ય વિવહાર. સો. યુગલાધર્મ નિવારીએ, દેખાડે આચાર. સો૨ નમિ-વિનમિ નિવાછયા, કીધા વિદ્યાવંત. સો; બાહુબલી પ્રતિબુઝ, તું મોટે ભગવંત. સો. ૩ સેવા કરતાં સ્વામીની, લહીએ મુગતિનિવાસ. સોઇ; કીર્તિવિજય ઉવઝાયને, વિનય કરે અરદાસ. સો૪ શ્રી ઋષભદેવ જિન સ્તવન.
(૨)
(કાયાપુર-એ દેશી.) વિમલગિરિ વિમલતા સમરીએ, કમલદલ નયન જગદીસ રે; ત્રિભુવન દીપક દીપ, જિહાં થયે શ્રી યુગાદીસ રે.
- વિમલ૦ ૧ પાપના તાપ સવિ ઉપશમે, પ્રહ સમે સમરતા નામ રે, પૂજતાં પાય શ્રી કષભના, સંપજે વંછિતકામ રે.
વિમલ૦ ૨ રિદ્ધિ રાણિમ ઘણું ઘર મિલે, પયતલે કનકની કેડિ રે;