SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) ઉપરથી માણસને ચડતી પડતીને પુરતો ખ્યાલ આવી જાય છે, સમજુ માણસો સહેલાઈથી પોતાના જીવન તત્વને સમજી શકે છે. લેખક પોતે પિતાને લેખક તરીકેનું માન મેળવવાને ઈચ્છ નથી. તેમ પતે ખરેખર લેખક પણ કહેવડાવા માગતો નથી. તે પણ તેણે પિતાની બુધ્ધિ અનુસાર આ જીવનચરિત્ર ચાલુ જમાના માં ઉપયોગી થાય એવી સંકલનામાં આલેખ્યું છે. તેમ છતાં છદ્મસ્થપણુએ કરીને કોઈ સ્થાને વાકય સ્મલના કે અલંકાર ઉક્તિને અમરે કોઈ નવી દ્રષ્ટિ દેષથી યા છાપનારનાં યુકથી કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તે તે સુધારી વાંચવા વાયક કૃપાવંત થશે. અને જીજ્ઞાસા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તેને માટે પણ હું ક્ષમા માગું છું. પુસ્તક ગમે તેવું દોષ રહિત હેય તેપણુ જે દુર્જન હોય તે તે જ્યાં ત્યાંથી ભુલાજ કાઢતા ફરે છે. કારણ કે તેમનો રાજમાર છે, તેથી તેવા દુર્જન તરફ તે અમે દક્ષિજ આપીશું! પણ આશા છે કે સજજને સુધારીને વાંચશે, આ ઘર લેખકને લખી જણાવશે તે બીજી આવૃત્તિમાં તેની ભૂલો માટે વિચાર કરવામાં આવશે. गछनतिस्खलना किंचिन् भवत्येव प्रमादतः . - हसन्ति दुर्जनासत्र समादधति सज्जनाः - ભાવાર્થ–એજ પ્રમાદના કારણે કરીને કોઈ ઠેકાણે પુસ્તકમાં અલવા થઈ હોય તે ત્યાં સજજો સુધારીને વાંચે છે અને દુર્જને હાંપી કરા પિતાની જનતાને ભાવ ભજવે છે ઈત્યલ | મુ. અમદાવાદ ) - લેખક, છે. હજાપટેલની પળમાં મણીલાલ ન્યાલચંદ શાહ પીંપરડીની પિન્મ ઈ દહેગામ નિવાસી, સુચના. જ્ઞાન અમુલ્ય ધન છે માટે અમારી નમ્ર વિનંતી એ છે કે આ અમર બીજી કઈ પણ ચેપડી બાંધવા યા ભણવા માટે ઘણી જ સંભાળ રાખવી ઠગણું અથવા બાજોઠ ચા સાંપડા ઉપર રાખીને વાંચવું, વાંચી રહ્યા પછી ઊંય સ્થાને રાખી, થુંકને છાંટા ઉડે નહી તેમ કરવું તેમજ કોઈ પણ જાતની આશાતના થાય તેમ કરવું નહી. ( િવકુના),
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy