SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩) Date 11 - વેરવિખેર થઈને ચાલી જરી. તેથી કોકનાં પગની નીચે કચડાઈ. - જવાથી, કીડીઓની વિરાધનાની જે શક્યતા હતી, તે. ૨ની જાય છે. : (૧) ': ', કીડીબોને દૂર કરવાં માટે , લક્ષ્મણરેખા” અથવા ડીડી માટેની ચીક? ભૂલથી પણ વાપરી શકાય નહીં. કારણ કે, તેનાં વપરાશાથી, ઉડીઓ દૂર થવાને બદલે, તરત જ મરી જાય છે. કોઈ કારણસર, જો ઢગલાબંધ ,કીડી થઈ જાય, તો તે સ્થળે,સફેદ બવાસનો ભૂક્કો છો. તેનાથી કીડીઓ પાંચ જ મિનીટમાં દૂર થઈ જાય અને જુવ-વિરાધનાથી ઊંચી જવાય. તેથી, ઘરમાં દરેક રૂમમાં , જુદા જુદા સ્થળે બરાસનાં પાવડરની ડબ્બી થેલી અવશ્ય રાખી દેવી, જેથી જરૂર પડે ત્યારે તરત જ લઈને છાંટી શકાય. ( બિસનો પવૂડ. એટલે દેરાસરમાં બરાસ-પૂજા માટે વપરાતો સફેદ કલરનો ભૂક્કો.) ના નવા મકાનનું બાંધકામ જો તમારા હસ્તે ચાલતું હોય, તો | દિવ્વાલ વગેરેમાં પોલાણ ન રહી જાય, તેની ખાસ કાળજી લેવી. કારણ કે, બાંધકામ વખતે જો મકાનમાં પોલાણ રહી જાય, તો તેમાં - અ કીડીઓનાં ઢગલાબંધ દર થઈ જવાની સંભાવના છે. આવાં મકાનોમાં - -: લાખ પ્રયત્નો કરવાં છતાંય , ઢગલાબંધ કીડીમાં ઉભરાતી જોવા મળે છે. - અને વિરાધના પણ વિરોષ પ્રમાણમાં થાય છે. આ - (૧) : તમારાં હસ્તે જો બાંધકામ ચાલતું હોય, તો દિવાબ બનાવવા માટે, જે સિમેન્ટનાટી પાણી આદિનું મિશ્રણ કરાય છે, તેમાં જ ઘોડાવજ નામનો પાવડચ ભેળવી દેવાય, તો તેવું મકાન તૈયાર થયાં બાદ, તેં મકાજામાં પ્રાયઃ કરીને કીડીઓની ઉત્પત્તિ- વિરાધના થતી નથી અથવા તો ઓછી થાય છે. આવું ઘોડાવજ પાવડરની સુધને લીધે રાજ્ય બને છે. તે (૧) , ' ઘરમાં અનાજ, સાકર, ગોળ, મિઠાઈ વગેરે ખાદ્યપદાર્થોને વ્યવસ્થિત સીલ પેક રહે તેવાં Sધ્ધાં બરણીમાં રખાય , તો તેમની ગંધથી ડીડીઓનું આવવું અને ત્યારબાદ તેમની મોટી વિરાધના થવી વોરે બનતું નથી. કારણ કે, કીડીની બીજી ઈન્દ્રિય = છેલ્લી ઈન્દ્રિય નાક વધારે સતેજ હોવાથી, ગંધના માધ્યમે, દૂર હોવા છતાંય , ખેંચાઈને આવતાં વાર લાગતી નથી. તમામ બૈઈન્દ્રિયથી લઈને ચઉરિન્દ્રિય જાવ સુધી, દરેકમાં, પોતાની છેલ્લી ઈન્દ્રિય વધારે સર્તજ હોય છે. કીડી તેઈન્દ્રિય જીવ હોવાથી, તેની ધગ્રાહ્ય રાતિ વધારે સતેજ હોય છે KOKUYO W-NB2800
SR No.032283
Book TitleJeevvichar
Original Sutra AuthorN/A
AuthorJ R Shah
PublisherJ R Shah
Publication Year
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy