SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ૭ બાલાવબેધ સુખો મળે છે અને તેમાં મુખ્યત્વે દેવસુંદરીઓ હોય છે એટલે તે અપ્સરા કહેવાય છે. અસરાની “પાણીમાંથી ઉત્પન્ન થાય તે અસરા” એવી પણ વ્યુત્પત્તિ મળે છે. કારણ કે તે શિવસાગર માંથી ઉત્પન્ન થયેલી મનાય છે. સુદેવ = ઈન્દ્ર. ડાહી = કુશળ. ૩૧. પટહુ = પડે. નગારું. વલીયા = વલય, કંકણ. કરસણ = કૃષિ. તાઈ = સુધી થાકઈ = બાકી છે. ઈસ્પઈ = એવામાં. ચિંતામણિ = ચિંતા – ઈચ્છા પૂરી કરે તેવો મણિ. બિનહુઈ = બને. ૩ર. જૂસર = ધૂંસરી. લાંછન = લક્ષણ.. નેમિત્તિક = નૈમિત્તિક, નિમિત્ત પરથી ભવિષ્ય જાણનાર જોતિષી. પંચદિવ્ય = જુઓ પદ્ય ૧૮. ૩૩. તપલગી = તપથી. હાર = દુકાન. ખંચાખંચિ = ખેંચાખેંચી. થાકઉ = થાક્યું. સયર સાઈ હૂઈ = શરીર સાજુ થયે. ખાત્ર = ખાતર પાડવું, ઘર ફાડવું. પાણીહારે દંડ = પનઘટ. તલાર = (પ્રા. તસ્રર) કેટવાળ. નાવી = (નં. જાતિ . નાવિક . નાઈ) નાઈ ગ્રહણ રાખ9 = થાપણ તરીકે રાખે. જાં = ત્યાં સુધીમાં. મુસ્યાં = ચેરે.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy