SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૦ ૭ બાલાવબોધ આ માટે જુઓ: “નયચક્ર', “નયપ્રદીપ”, “નયરહસ્ય”, “સમેતિ તક, વિશેષાવશ્યક ભાષ્ય, સ્યાદ્વાદ-રત્નાકર' વગેરે. ડાહઉ= ડાહ્યો. શરણિ = શરણને. આશ્રઈ = આશ્રયને. મહિત= પૂજાયેલા. A ૮, તીર્થકર = ધર્મરૂપી તીર્થને સ્થાપનાર. સર્વ = પરાક્રમ. ધરઈ = ધારણ કરનાર, નિમયપણ૭ = માયા-કપટરહિતપણું. સમાધિ = ચિત્તની પ્રસન્નતા. તીણઈ= તેના વડે. મુણી = પ્રા. મુળ = જાણવું, તે પરથી] જાણનાર, સર્વજ્ઞ. શાંતિ = ઉપદ્રવરહિત સ્થિતિ. વર = શ્રેષ્ઠ. દિઉં = આપે. સંસ્થાન = આકૃતિ, બંધારણ આ આકૃતિ છ પ્રકારની હોય છે? (૧) સમચતુર (૨) ન્યોધપરિમંડલ (૩) સાદિ (૪) વામન (૫) કુજ (૬) હુંડક. સરીખઉ = સમાન, અવિષમ. - - મયવંત = મદવંત, મદ ગળતે. કરતઉ = કરતે. વણવિવર્ષ = વર્ણવવાને. સૂડિ= સિં = શુver] સૂંઢ. પર = પેરે, પેઠે. ધમિઉ =[ = માતા, . = પ]િ ધમેલું, અગ્નિથી તપાવેલું. લક્ષણે કરી = છત્ર ચામરાદિ સામુદ્રિક ચિહ્નોવાળું. કરણહારિ= કરનારી. કરણહારનું સ્ત્રીલિંગ. ૧૦. વયરી = વેરી. પ્રણમઉ = [ સં=ા પરથી] પ્રણમું છું.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy