SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ 6 બાલાવબેધ એ શ્રી અજિત-શાંતિ સ્તવનની વૃત્તિ ગોવિંદાચાર્યો કીધી છઈ, શ્રી વર્ધમાનસૂરિની પ્રાર્થના લગી. તિ પંડિત – જનનઈ ગ્ય છઈ. પરં મંદ= મુગ્ધ – જનના અવધ – ભણી શ્રી ખરતર-ગછિ શ્રી જિનચંદ્ર સૂરિ પટ્ટ-પ્રવર વિજ્યમાન ગુરૂ શ્રી જિનચંદ્રસૂરિનઈ આદેશિ વા. રત્નમૂર્તિગણિ – શિષ્ય વા. મેરુસુંદર – ગણુઈ શ્રી અજિતશાંતિ સ્તવ – બાલાવબોધ કીધી. તેહ કરતાં જિ પુણ્ય હુઈ તિણિ કરી મુઝ, સંઘ, સવિ- હું નઈ કલ્યાણ હુઉ. ઇતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ સમાપ્ત. [ લિપિકાર – પ્રશસ્તિ ] સંવત ૧૬૦૩ વર્ષે આ જ વદિ નવમી શુભદિને શ્રી અલવર મથે લિખિત લેખક ગોરા. લિખાપિત હષિ મંદા આત્મ-અધ્યયનાથે શ્રી ગ્રંથાગ્ર ૪૫૦ લેક સંખ્યા અક્ષર ગિણનયા. ભદ્રમતુ છે શુભ ભૂયાત્ શ્રી શ્રમણ સંઘસ્ય. કલ્યાણમતુ શ્રી છે ૨ - - -
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy