SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૭ બાલાવબેધ સેઠિ કહઈ એ કઉણ?' 'નાવી કહઇ–“માહેર પુત્ર', સેઠિ કહઈ – “તઉ મુસ્યાં ધન લેઈ ગયાં ચેર” તે બિન્ડઈ રાજા – કન્ડલિ ગયા. પછઈ રાજા આપણુપે નીકલિઉ ચેર ઝાલિવા, તણુઈ રાજાઈ મુસ્યઉ. પછઈ કેવલી સુધર્મસૂરિ આવ્યા. તિડાં રાજા ૩ર – આગલિ વાંદી અઈઠ6. રાજા પૂછઈ – “ભગવન! ચેર એક નગરનઈ પીડઈ છ.” તિસઈ ભગવંતે ઉપદેશ દેવઉં માંડિG – “પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ – થકી એ જીવ સંસાર – માહિ રૂલઈ, વિશેષત: ચોરી થકG” તિસઈ ચેર ગુરૂનઈ વાંદી કહઈ – “ભગવાન ! હું ચેર, પણિ હિવે હું દીક્ષા લેસુ” ઈમ કહી રાજાનઈ આપણુઈ ઘરિ તેડી, સર્વ વસ્તુ દઈ દીક્ષા લેઈ ઘેર તપ પડિજિઉં. તે તપનઈ. પ્રમાણિ સહસ્ત્રમલ પકેવલજ્ઞાન પામી મેક્ષ ગયઉં. તેડ ભણી તપની પુષ્ટિ જેઈઈ (છ). ते तवेण धुय-सव्व-पावया, सव्वलोअ-हिय-मूल पावया। संथुया अजिय-संति-पायया, हुन्तु मे सिव-सुहाण दायया || રૂક | – aartinતા | ત્રિસિવિશેષકે તે કહીયઈ જે પૂર્વિઈ વર્ણવ્યા. તવેણુતપઈ કરી ધૂય યા સર્વ પાપ, શુભાશુભ કર્મરૂપ. સવવ સર્વ લેકનઈ હિતકારીઉં જે મેક્ષ, તેહનઉ મૂલ જ્ઞાનદર્શન – ચારિત્ર, તેહનઈ પાવયા પહુચાડણહાર, સંથયા. સ્તવ્યાં હુંતા અજિતશાંતિના પાયયાપદકમલ. હુંતિ, હુંઉં, મે સુઝનઈ, શિવસુખ = મેક્ષસુખનાં દાયક (૩૪) (અપરાંતિકા છંદ). પર્વ તરવવિ, શુ મg fજ્ઞાતિના ગુમા ववगय-कम्मरय-मलं, गई गयं सासयं विउलं ।। ३ ।। - mai I. ૧. નહાવી. આ૦ ૨. ચેર ગયઉ આ૦ ૩. એર સહૂ વદી આગલિ બઈક આ૦ ૪. વિશેષ તે આ૦ ૫. કેસરી દૂધ મેક્ષ ગયઉ આe
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy