________________
બાલાવબેધ છે પ૧ સિરીઈ છેઠ૦ શ્રી = લક્ષ્મી દેવતાઇ પૂજ્યા છઈ અથવા શોભા તિણિ કરી ઈષ્ટ છઈ. રિસહિં જુઠા અનેક લીસ્વરે જુઠા = નિરંતર સેવ્યા છઈ (૩૩) (વાણુવાસિકા છંદ).
તવેણુ પુઠા ઊપરિ સહસમલ્લ – દષ્ટાંત –
તપલગી સર્વ પુષ્ટિ મેક્ષાંગ-ફલ પામીયઈ. જિમ કબી નગરી૧. તિહાં સહસલ વસઈ, મહા-ફૂડ-કપટ-નવું નિધાન. તિણિ અન્યદા રત્નસાર–શ્રેષ્ટિ હાટિ રત્નનઉ વ્યવસાય કરતઉ દેખી રાત્રિ ચેરીયઈ પઈઠ. હાટ-માહિ રત્નસારનઉ પુત્ર સૂતક ડૂતઉં, તેહનઈ પગ લાગા, તિણિ પગ ઝાલ્યાં. પંચાખંચિ કરતાં પગ – ડીલ થાકઉં. ઘરિ આવી દુખ કરવા લાગઉં. તિવારઇ મા કહઈ – “વચ્છા ! જુ ચોરી કી જઈ તઉ પીડા મનિ નાણાયઈ.”
પછી સયર સાજઈ હૂયઈ પરહિતનઈ ઘરિ ખાત્ર દેઈ સર્વ વસ્તુ લીધી, પછઈ મા મેકલી – “જે, લોક યું કઈ છઈ?” મા પાણીહારિ – દંડઈ આવી વાત સાંભલઈ, જુ રાજાઈ પરોહિતના ઘરની વાત સાંભળી તલારનઈ રીસ કીધી, તેતલઈ ઉનાવી નઈ ધનસાર શ્રેષ્ટિ પ્રતિજ્ઞા કીધી જુ, “અહે ચાર ઝાલી આપિસું” એ વાત માઈ પુત્રનઈ કહી. પછઈ સહસમલ્લા નાવી નઈ ઘરિ જઈ નખ ઊતરાવી નાવીનઉ પુત્ર સાથિ લઈ સેષ્ઠિનઈ હાટિ આવી પટ્ટકૂલ લીધાં. તિવારઈ સેઠિ કહિઉં “ધન દેઈ વસ્તુ લેઈ જાઉ', તિવારઈ સહસ્રમલ કહઈ, “એ માહરઉં પુત્ર ગ્રહણઈ રાખેઉ જાં ધન લ્યાવઉ. ઈમ કહી વસ્તુ લઈ ગયઉ. તેતલઈ સંધ્યા પડિવા લાગી“નાવી પુત્રનઈ જેતઉ જેતઉ શ્રેષ્ટિનઈ હાટિ આવ્યઉં, પુત્ર દેખી કહિઉં “ઠિ”. ૧. નગરીયાઈ અ. ૨. રત્નઉ અo ૩. જે ચાર કીજઈ અo ૪. તાણીયઈ અ૦ ૫. જા આ
૬. નહાવી અનઈ આ૦ ૭. મહાવી. આ૦ ૮. રાખ ધન-અ૦ ---- ૯. નહાવી. આ