SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવધ છ ૩૫ કન્હતિ મૂકઈ તઉ જિમ સ્વર્ણ અનઈ તામ્ર નઈ જેહણી વિગતિ હ્યઈ તેહવી તિહાં દીસઈ. તેહ – ભણી અધિક તેજ. ધરણિધર = પર્વત, તેહમાહિં જિમ પ્રવર = પ્રધાન, મેરુ–પર્વત, તેહ – પાહઈ અધિક સાર = બલ છ જેહનઉ તે પરમેશ્વર – નઈ કનૌમિ નમસ્કરઉં. એ સંબંધ આગલિ આવિસ્વઇ (૧૫) (કુસુમલતા છંદ). सत्ते अ सया अजिय, सारीरे अ बले अजिये । तव संजमे अ अजिय एस थुणामि जिणं अजियं ॥ १६ ॥ –મુકwiff સૉય. સત્વિ કરી અથવા વ્યવસાયે કરી સદા = સર્વ કાલ, અજિત = જીતવું નથી, સરીર = દેહનઉ, બલ = સામર્થ્ય તિણિ કરી અજિત = કુણિી જીતવું નથી. તવ = તપ, દ્વાદશ પ્રકાર – બાહ્ય – અત્યંતર છ-છ ભેદ. સંજમે = સંજમના સત્તર ભેદ, તેહનઉ સમૂહ, તિણિ કરી અજિત. એસ કુણુમિ એ હું સ્તવિમું જિન અજિતસ્વામી (૧૬) (ભુજગરિરંગિત છંદ). सोम-गुणेहिं पावइ न तं नव-सरय-ससी, तेअ-गुणेहि पावइ न तं नव-सरय-रवी । 5-Tળ ખાવા જ તે તિગર-ખ-૧૮ સાર-સુદું તે ધન-ધ-a ૨૭ –ણિજ્ઞિ સમગુણહિ. સૌમ્ય = શાંત-ગુણે કરી, નવ – નવલ - શરકાલનઉ ચંદ્રમા સરીખાઈપણઉ પામી ન સકઈ. ૧. તુ આ૦ ૨. વિગિતિ આo ૩. નિમિત આ૦ ૪. આવિસિઈ અ૭ ૫. સરીરે ૬. કુણહી આ૦ ૭. સંયમે સંયમના સતર આ૦ ૮. ગુણવઈ અા ૯. ખિજિયં અe "
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy