SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. બાલાવબોધ ઉજવલ દંતની પંક્તિ છઈ જેહનઈ, તેનઈ આમંત્રણ. સંતિ હે શાંતિનાથ. એહ નામ કિમ હૂયઉ હસ્તિનાગપુરીયઈ મરુકોપદ્રવ ઊપનઈ અચિરા દેવીની કુખિ વર્તમાનિ નગરની શાંતિ – ભણ ગઢની કિરણીયઈ માતા કિરી. તિણિ કીધઈ નગર–શાંતિ ઊપની. તે – ભણી શાંતિ એ નામ દીધઉં. એ સંતિનઉ અર્થ. સત્તિ સક્તિ = પરાક્રમ સર્વ દેવ એકત્ર મિલઈ તફહી પરમેશ્વરની ચેટાંગુલી પગની ચલાવી ન સકઈ; અથવા મેરુ ચેટાંગુલીયઈક કરી ઊપાડઈ. કિત્તિ કીર્તિ આસમુદ્રાંત જેહની, મુક્તિ મુક્તિ નિર્લોભતા, જત્તિ. યુક્તિ = ન્યાયપણુઉં. ગુપ્તિત્રિણિ, તણે કરી પવર = પ્રધાન, દીપતઉં તેજ જેહનઉં. વલી પરમેશ્વર કહેવઉ? વંદધેય વંઘ સુરેંદ્રાદિકે, ધ્યેય = ગણધરાદિકે સ્મરણીય ઈ. સવલય–ભાવિય-૫૫ભાવણે સર્વ લે કે ભાવિત = જાણિઉ પ્રભાવ મહિમા જેહનઉ, પયસ = દિલ મે = માહરઈ કારણિ. સમાધિ = સ્વાપણુઉં. (૧૪) (નારાસ(ચ)ક છંદ). વિમઢ-તિ-સ્ટા-જ્ઞો, વિનિમિr--કારા-તે ઉતાર-- -જયં, પાળવા-gવામ-સારું છે ! -કુસુમરા | વિમલ નિર્મલ, શશી = ચંદ્રમા, તેહની કલા, તેહપાઈ અતિરેક = અધિક સૌમ્ય છઈ, વિતિામર = મેઘનઈ અંધકારિ કરી રહિત, જે સૂર્ય, તેડની કલા, તેહપ્રાહિતિ અધિક જે ભગવંતનું તેજ. તીયસવઈ ત્રિદશપતિ = ઇંદ્ર, તેહના ગણ= સમૂહ, તેહની કાંતિ =રૂપ-પાહઈ અધિકઈ રૂપ. જિણિ કારણિ સર્વ દેવ મિલી આપણુઉ રૂપ એકત્ર કરી પરમેશ્વરની ચિટાંગુલી ૧. શિરણાઈ આe ૨. પરમેસરની આo 2. ગુણી માત્ર ૪. જેહતી આ૦ ૫. પાહિતિ અધિઉં રૂપ જે આe . ચટાંગુલી આo
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy