SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - બાલાવબોધ ૦ ર૩ . કથાઓના ગદ્યમાં લાવવા મળે છે. વળી સંસકૃત કે પ્રાકૃત પરંપરા મુજબ કથા આલેખન થવાને બદલે ગુજરાતી ગદ્યમાં એનું આગવું આલેખન થયું છે, વળી બાલજને માટે આ હેવાથી એની ભાષા બેલચાલની ભાષાથી વધુ નિકટ છે. આથી જ ભાષામાં એક પ્રકારની સરળતા અને સ્પષ્ટતા છે. આમ ગુજરાતી ગદ્યના આરંભકાળનું આ ગદ્ય પોતીકી પ્રભા ધરાવે છે.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy