SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ બાલાવબોધ નલિયય ક્રિસલયમાલા સમુહક વિજજુવિલસિય યણમાલા ખિત્તય દીવય ચિત્તકખરા નયિય ભાસુરય લલિયય' વાણુવાસિઆ અપરાંતિ લલિતકમ્ કિસલયમાલા સુમુખમ વિધ્રુવિલસિતમ્ રત્નમાલા ક્ષિપ્તકમ દ્વીપકમ ચિત્રાક્ષરા નન્દ્રિતકર્ માલિકા ભાસુરકમ્ લલિતકમ વાનવાસિકા અપરાન્તિકા આ સ્તવન પર શ્રી ગાવિંદાચાર્ય, શ્રી જિનપ્રભસૂરિએ, નાગપુરીય તપાગચ્છના શ્રી હષકીતિસૂરિએ તથા ઉપાધ્યાય શ્રી સમયસુ`દરગણિએ ટીકાઓ રચેલી છે. આ સ્તવનના અનુકરણ રૂપે પણ બીજા સ્તવને રચાયાં છે. આવાં સ્તવન પર ઉપાધ્યાયમેરુસુંદરના બાલાવબેાધ ગુજરાતી ગદ્યની દૃષ્ટિએ નોંધપાત્ર ખની રહે છે. મેરુસુંદર ઉપાધ્યાયના આ ખાલાવબેધમાં જુદી જુદી કથાઓ ગૂંથી લેવામાં આવી છે. મગધ દેશના ચંદન શ્રેષ્ઠિની કથા અને પૂર્ણ શ્રેષ્ઠિની કથા મળે છે. વેશ્યાને ત્યાં જઈ પાછા આવેલા સ્થૂલિભદ્રનું ઉદાહરણ અને ભક્તામર સ્તવનથી ૪૪ મેડીએ તૂટયાનું પણ ઉદાહરણ આપે છે. આ જ રીતે સહસ્રમલ્લનું' દૃષ્ટાંત અને કેશવ બ્રાહ્મણુનુ પણ દૃષ્ટાંત આપ્યુ છે. આ કૃતિમાં
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy