SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ગાથાર્થ : જેમનું બેમાસા સોનાનું કાર્ય કરોડ(સુવર્ણ) વડે પણ પૂર્ણ ન થયું તે કપિલ વૈરાગ્ય થતાં દીક્ષા લઈ છ માસ સુધી છબસ્થાવસ્થામાં વિચારીને કેવળજ્ઞાન પામ્યાં અને બળભદ્ર પ્રમુખ (વગેરે) પાંચસો “ઉત્કટદાસ” એવી સંજ્ઞાવાળા ચોરોને જેમણે પ્રતિબોધ્યા તે કપિલમહર્ષિને ઋષિને હું વંદન કરું छु. (८८-८०) श्लोक : दट्टण तवोरिद्धि, पडिबुद्धा माहणा पउट्ठा वि । जस्साइसेसनिहिणो, हरिएसबलं तयं नमिमो ॥९१॥ टीका : यस्यातिशयनिधे: तपसः सामर्थ्यं दृष्ट्वा प्रदुष्टा अपि ब्राह्मणाः प्रतिबुद्धाः तं हरिकेशबलं नमामि ॥११॥ ગાથાર્થ : અતિશયોના ધામસમા એવા જેમના તપના સામર્થ્યને જોઇને દુષ્ટ એવા પણ બ્રાહ્મણો પ્રતિબોધ પામ્યા તે હરિકેશબલ भनिने नमा२ ई. (१) श्लोक : पलिओवमाइं चउरो, भोए भोत्तूण पउमगुम्मम्मि । छप्पि य पुव्ववयंसा, इसुयारपुरे समुप्पन्ना ॥१२॥ इसुयारो पुहइवई, देवी कमलावई य तस्सेव । भिगुनामा य पुरोहिय, पवरा भज्जा जसा तस्स ॥१३॥ दुन्नि य पुरोहियसुया ते जाया बोहिकारणं तेसिं । सव्वे ते पव्वइडं, पत्ता अयरामरं ठाणं ॥१४॥ स्तवप्रकरणम्॥
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy