________________
વિજય પ્રાપ્ત કરનારા હતાં. તેઓ પણ શ્રી આર્યરક્ષિતસૂરિના शिष्य हतां. (१५६)
श्लोक : दुब्भिक्खम्मि पणट्टे, पुणरवि मेलित्तु समणसंघाओ । महुराए अणुओगो, पवत्तिओ खंदिलेण तया ॥१५७॥
टीका :
दुर्भिक्षे [सूत्रार्थे] प्रणष्टे पुनरपि मेलयित्वा श्रमणसङ्घान् मथुरायां स्कन्दिलाचार्येण तदानुयोगः प्रवर्त्तित: वाचना तु चलिताऽग्रतः ॥१५७॥ ગાથાર્થ : દુષ્કાળના સમયમાં સૂત્ર અને અર્થનો નાશ થયો થયેલો, પણ પછી દુષ્કાળ પૂર્ણ થયા બાદ શ્રી સ્કંદિલાચાર્યે મથુરાનગરીમાં ફરીથી અનુયોગ પ્રવર્તાવ્યો હતો. તેઓએ શ્રમણ સમુદાયને ભેગો કરીને વાચનાઓ આગળ વધારી हती. (तमने वंधन) (143)
श्लोक : सुत्तत्थरयणभरिए, खमदममद्दवगुणेहि संपन्ने । देवडिखमासमणे, कासवगत्ते पणिवयामि ॥ १५८ ॥
टीका
: सूत्रार्थी एव रत्नानि तैर्भृतान् क्षमादममार्दवगुणैः संपूर्णान् देवर्द्धिगणिक्षमाश्रमणान् काश्यपगोत्रान् प्रणिपतामि ॥ १५८ ॥
ગાથાર્થ : સૂત્ર અને અર્થરૂપી રત્નો વડે ભરેલા અને ક્ષમા, સંયમ, મૃદુતા આદિ ગુણોથી પૂર્ણ એવા કાશ્યપ ગોત્રવાળા શ્રીદેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણને હું પંચાંગ પ્રણિપાતપૂર્વક નમું छं. (१५८)
श्लोक : फग्गुसिरिसमणिनाइल - सावयसच्चसिरिसावियाथुणियं । ओस्सप्पिणीइ चरिमं, वंदे दुप्पसहमुणिवसहं ॥ १५९ ॥
॥ श्रीऋषिमण्डल
૧૦૦