________________
ત્યારપછી એ બાળમુનિએ પણ શીધ્રપણે અનશનની સાધના દ્વારા પોતાના આત્માનું કાર્ય સાધી લીધું. (તેમને વંદન) (૧૫૧)
श्लोक : तस्स य सरीरपूयं, जं कासी रहेहिं लोगपाला उ ।
तेण रहावत्तगिरी, अज्ज वि सो विस्सुओ जाओ ॥१५२॥ टीका : तस्य च शरीरपूजां रथैरिति रथारूढायातलोकपाला अ(यद)कार्युः
तेन स रथावर्त्तगिरिरद्यापि विश्रुतो जातः ॥१५२ ॥ ગાથાર્થ : વળી તેઓના દેહની પૂજા રથમાં બેસીને આવેલા લોકપાલોએ
કરી, તેથી તે ગિરિ આજે પણ રથાવર્તગિરિ રૂપે પ્રસિદ્ધ
थयो छे. (१५२) श्लोक : सोपारयम्मि नयरम्मि, वयरसाहा विणिग्गया जत्तो ।
सिरिवयरसामिसीसं, तं वंदे वयरसेणरिसिं ॥१५३॥ टीका : श्रीवज्रस्वामिना निजशिष्य: वज्रसेनसूरिर्महादुर्भिक्षे जाते साधुबीजोद्गा
(द्धा)रणाय सोपारके नगरे प्रेषितः । अ(य)तो यस्मात् श्रीवज्रशाखा
विनिर्गता तं श्रीवज्रस्वामिशिष्यं वज्रसेनऋषिं वन्दे ॥१५३ ॥ ગાથાર્થ: શ્રી વજસ્વામીએ પોતાના શિષ્ય શ્રી વજસેનસૂરિને મોટો
દુષ્કાળ પડતા સાધુ સમુદાયના ઉદ્ધાર (રક્ષણ)ને માટે સોપારકનગરમાં મોકલ્યાં. જેથી કરી શ્રી વજશાખા નીકળી, તે શ્રી વજસ્વામીના શિષ્ય શ્રી વજસેનસૂરિને હું વંદન કરું છું. (१५3)
श्लोक : नाऊण गहणधारण-हाणिं चउहा पिही कओ जेणं ।
अणुओगो तं देविंदवंदियं रक्खियं वंदे ॥१५४॥ व स्तवप्रकरणम्॥
-