________________
टीका : श्रीवज्रसमागमने यस्य भगवतः पयःपूर्णपतद्ग्रहः स्वप्ने हरिकिशोरेण
पीतः [तं भद्रगुप्तगुरुं वन्दे] ॥१४७ ॥ ગાથાર્થ : શ્રી વજસ્વામીના સમાગમમાં જેઓએ “દૂધથી ભરેલા પાત્રને
સિહબાળે પીધું” એવું સ્વપ્ન જોયું તે શ્રી ભદ્રગુપ્ત ગુરુને હું वहुं धुं. (१४७)
श्लोक : कन्नाबेन्नंतरदीव-वासिणो तावसा वि पव्वइया ।
जस्साइसयं दटुं तं समियं वंदिमो समियं ॥१४८॥ टीका : कर्णा बेर्णा इति नदीद्वयम् । तत्र द्वयोर्नद्योरन्तराले द्वीपस्तत्र
वासिनस्तापसा अपि यस्यातिशयं दृष्ट्वा प्रव्रजितास्तं [समितं
समितियुक्तं] समितगुरुं वन्दे ॥१४८॥ ગાથાર્થ : કર્ણા અને બેણ નામની બે નદીઓ હતી. તે બેની મધ્યમાં
દ્વીપ હતો. ત્યાં રહેતા તાપસોએ પણ જેમના અતિશયને જોઈને દીક્ષા લીધી તે સમિતિયુકત એવા સમિતિ નામના गुरुने हुं वहन सं धुं. (१४८)
श्लोक : वेसमणस्स उ सामाणिओ, चुओ वग्गुवरविमाणाओ ।
जो तुंबवणे धणगिरि-अजसुनंदासुओ जाओ ॥१४९॥ टीका : वैश्रमणो धनदस्तत्सामानिकसुरः वल्गुवरविमानात् आवलिकागत
विमानतः च्युतो यः तुम्बवने सन्निवेशे धनगिरिआर्यसुनन्दासुतो
जातः । आर्यशब्दोऽत्र पूज्यवाचकः ॥१४९ ॥ ગાથાર્થ : વૈશ્રમણદેવનો સામાનિક દેવ આવલિકામાં રહેલા વલ્થ
A ॥ श्रीऋषिमण्डल -