________________
ગાથાર્થ : આચાર્ય શ્રી સુહસ્તિસૂરિ વડે સ્વાધ્યાય કરાતા નલિનીગુલ્મ
અધ્યયનને સાંભળીને તરત જ બત્રીશ પત્નીઓને છોડીને (અવન્તિસુકુમાલે) દીક્ષા લીધી. (ત્યાર પછી) ત્રણ પ્રહરના સમયમાં બચ્ચાઓ સાથે આવેલી શીયાલણીએ કરેલા ઉપસર્ગથી પોતાનું કાર્ય સાધનારા, કાળધર્મ પામનારા અને દેવોથી પણ પૂજાયેલા શ્રી અવન્તિ સુકુમાલમુનિ નલિની ગુલ્મ विमानमा उत्पन्न थयां . (तमने वहन अj) (१४०१४१)
श्लोक : निज्जूढा जेण तया, पन्नवणा सव्वभावपन्नवणा ।
तेवीसइमो पुरिसो, पवरो सो जयउ सामज्जो ॥१४२॥ टीका : येन श्यामार्येण गुरुणा [तदा-तस्मिन् प्रस्तावे] सर्वभावप्रज्ञापना
सर्वभावानां प्रज्ञापयित्री प्रज्ञापना निर्मूढा प्रज्ञापनाग्रन्थः कृतः स
त्रयोविंशतितमः पुरुषः प्रवरो जयतु ॥१४२ ॥ ગાથાર્થ: ત્યારે (તે સમયે) જે શ્યામાય નામના ગુરુએ સર્વભાવોને
જણાવનારા પ્રજ્ઞાપનાગ્રંથની રચના કરી તે ત્રેવીસમા ઉત્તમ पुरुष ४य पाभो. (१४२)
श्लोक : पढमणुयोगे कासी, जिण-चक्कि-दसारचरियपुव्वभवे ।
कालगसूरी बहुयं, लोगणुयोगे निमित्तं च ॥१४३॥ टीका : कालिकसूरिः प्रथमानुयोगलोकानुयोगरूपग्रन्थद्वयं चकार । प्रथमानुयोगे
ग्रन्थे जिन-चक्रि-दशाराणां चरितानि पूर्वभवांश्चाकार्षीत्, तत्रैतत् क्षिप्तमित्यर्थः । लोकानुयोगे ग्रन्थे [च] बहुकं निमित्तं उक्तवानिति । दशारा वासुदेवा ज्ञेयाः ॥१४३ ॥
स्तवप्रकरणम्॥
८८