SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી ન્યાયસાગરજી મ. (રાગ-ધન્યાશ્રી) વંદું વીર જિનેસરાયા, વર્ધમાન સુખદાયાજી, શાસનનાયક જેહ કહાયા, જગ જશવાદ સવાયાજી-વંદુ હરિ લંછન કંચનવન કાયા, સિદ્ધારથ7૫ તાયાજી સિદ્ધારથ થયા કર્મ ખપાયા, શિલારાણી માયાજી–વંદું લઘુવયથી જેણે મેરૂ ચળાયા, વીર વેતાળ હરાયાજી દુર્ધર મોહ જો હ જિતને, જયોતિ મેં જયોતિ મિલાયાજી–વંદું જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયાજી અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયાજી–વંદુ જાસ વજીર છે ગૌતમરાયા, લબ્લિનિધાન મન ભાયાજી ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબોધ સવાયાજી–વંદું પણ કર્તા : શ્રી પદ્મવિજયજી મ. (સંભવ-જિન અવધારીયે-એ દેશી) ચરમ જિણંદ ચોવીશમો, શાસન નાયક સ્વામી-સનેહી વરસ અઢીસે આંતરું અણમો નિજ હિતકામી–સચ. આષાઢ સુદી છઠે ચવ્યા, પ્રાણતસ્વર્ગેથી જે હ–સ. જનમ્યા ચૈતર સુદી તેરસેં, સાત હાથ પ્રભુ દેહ–સચ૦ સોવન વરણ સોહામણો, બોતેર વરસનું આય-સ ૩૧)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy