SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) હલ્યાજી, એ જ દીવો હો પ્રભુ, દિવો નિશા વન ગેહ, સાથી હો પ્રભુ, સાથી થલે જલ નૌકા મલિજી, કલિજુગે હે પ્રભુ, કલિજુગૅ દુલ મુઝ, દરિશન હે પ્રભુ, દરિસન લહું આશા ફલિજી છે ૫ | વાચક હો પ્રભુ, વાચક યશ તુમ દાસ, વિનવે હે પ્રભુ, વિનવે અભિનંદન સુણેજી, કહિત્યે હે પ્રભુ, કહિયે. મ દેશે છેહ, દેજે હે પ્રભુ, દેજો સુખ દરિશણ તજી છે ૬ મે ઈતિ છે ॥अथ श्री सुमति जिन स्तवनं ॥ ઝાંઝરીયા મુનિવરની દેશી છે સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુઝ મન પ્રીતિ, તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલિ રીતિ, સે• ભાગી જિનશું, લાગ્યા અવિહડ રંગ છે ૧ | સાજન શું જે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તુરી તણેજી, મહિમાહે મહકાય સો૦ મે ૨ આંગલીયે નવિ મેરૂ ઢંકાયે, છાબડીચે રવિ તેજ, અંજલિમાં જિમ ગંગ ન માયે; મુઝ મન તિમ પ્રભુ હેજ, સેને ૩ હુએ છિપે નહિં અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ, પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુઝ પ્રેમ અભંગ, સે. ૫ ૪ | ઢાંકી ઇક્ષુ પલાશપુંજી, ન રહે લહી વિસ્તાર, વાચક યશ કહે પ્રભૂ તણોજી, તિમ મુઝ પ્રેમ પ્રકાર સો છે ૫ | ઇતિ છે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy