________________
( ૭ર ) ભવ૦ મે ૧ | કરોધ ઉભે રહું, રાત દિવસ તુમ દયાને રે, જે મનમાં આણે નહીં, તે શું કહીયે છાને રે, છે સંભવ છે ૨ | ખેટ ખજાને કે નહીં, દીજે વાંછિત દાને રે, કરૂણ નજરે પ્રભુજી તણ, વાધે સેવક વાને રે, સંભવ છે ૩ | કાલ લખધિ નહીં મતિ ગણે, ભાવ લખધિ તુમ હાથું રે, લડથડતું પણ ગજ બચ્યું, ગાજે ગયવર સાથે રે કે સંભવત્ર ૪ | દેશે તે સુમહી ભલું, બીજા તો નવિ જાચુ રે, વાચક જસ કહે સાંઈ શું, ફલશે આ મુઝ સાચુ રે, સં૦ | ૫ | ઈતિ છે ॥अथ श्री अभिनंदनजिन स्तवनं ॥
સુણજે હે પ્રભુ ! એ દેશી છે દીઠી હો પ્રભુ, દીઠી જગ ગુરૂ તુઝ, મૂરતિ હે પ્રભુ, મૂરતિ મેહન વેલડજી; છે મીઠી હે પ્રભુ, મીઠી તાહરી વાણી, લાગે હે પ્રભુ લાગે જેસી સેલવજી એ ૧ | જાણું હે પ્રભુ જાણું જન્મ કચ્છ, જે હું હે પ્રભુ જે હું તુમ સાથે મિજી, સુરમણિ હે પ્રભુ, સુરમણિ પામ્યા હલ્થ, આંગણે હે પ્રભુ, આંગણે મુઝ સૂરતરૂ ફાજી | ૨ જાગ્યાં હે પ્રભુ, જાગ્યાં પુણ્ય અંકુર, માગ્યા હે પ્રભુ, મુહ માગ્યા પાસા ઢલ્યાજી, રૂઠયા હે પ્રભુ, રૂઠયા અમિરસ મેહ, નાઠા હે પ્રભુ, નાઠા અશુભ શુભ દિન વલ્યાજી, ૩ છે ભુખ્યાં હે પ્રભુ, ભુખ્યાં મલ્યાં ધૃતપૂર, તરસ્યાં હે પ્રભુ, તરસ્યાં દિવ્ય ઉદક મીલ્યાજી, થાકયાં હે પ્રભુ, થાક્યાં મિલ્યા સુખપાલ, ચાહતા હો પ્રભુ, ચાહતાં સજન હેજે