SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩). થકી, અલખ સરૂપ અનેક રે, નિરવિક૫રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક છે. ધર્મ છે ૫ પરમારથ પંથ જે કહે તે જે એક સંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે; ધર્મ છે ૬ વ્યવહારે લખ દેહિલા, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવી રહે દુવિધા સાથ રે. ધર્મ છે ૭ મે એક પખી લખિ પ્રીતની, તુમ સાથે જગનાથ રે, કૃપા કરીને રાખજે, ચરણ તલે ગ્રહી હાથ રે ધમાટ ચકી ધરમ તીરથતણે, તીરથ ફલ તતસાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે. ધર્મ છે ૯ મે ઈતિ ॥ अथ श्री मल्लिजिन स्तवनं ॥ રાગ કાફી છે સેવક કિમ અવગણિયે હો એ દેશી છે સેવક કિમ અવગણિયે હૈ, મલિલ જિન એહ અબ શોભા સારી, અવર જેહને આદર અતિ દીયે, તેહને મૂલ નિવારી હે. મલ્લિ છે ૧ મે જ્ઞાન સુરૂપ અનાદિ તમારૂં તે લીધું તમે તાણ; જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતા કાણ ન આપ્યું . મલિ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવે; નિદ્રા સુપન દશા રીસાણું જાણું, ન નાથ મનાવી છે. મલ્લિ૦ ૩ાા સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી છે, મલ્લિ | ૪ | હાસ્વ અરતિ રતિ શેક દુગંછા, ભય પામર કર સાલી; ને
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy