SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) કહું તે ઠગતું ન દેખું, સાહુકાર પણ નાંહી; સર્વ માંહેને સહુથી અલગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ પા જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલ હ. કુંથુ છે ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક. સકલ મરદને ઠેલે, બીજી વાતે સમરથ છે નર; એહને કઈ ન જેલે. હે. કુંથુo ૭ | મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એ વાત નહી બેટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી છે. કુંથુo | ૮ | મનડું દુરારાધ્ય તે વશ આપ્યું; તે આગમથી મતિ આણું આનદઘન પ્રભુ માહરૂં આણે, તે સાચું કરી જાણું હો. કુંથુ છે ૯ મે ઈતિ છે ॥ अथ श्री अरजिन स्तवनं ॥ રાગ પરજ તથા મારૂ, રૂષભનો વશ રયણાય એ દેશી. ધરમ પરમ અરનાથને, કિમ જાણું ભગવંત રે; સ્વપર સમય સમજાવિયે, મહિમાવંત મહંત રે. ધર્મ૧ એ આંકણું શુદ્ધાતમ અનુભવ સદા, સ્વ સમય એ વિલાસ રે; પરબ છાંડી જેહ પડે, તે પર સમય નિવાસ રે. ધર્મ | ૨ | તારા નક્ષત્ર ગ્રહચંદની, તિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણે થકી, શક્તિ નિજાતમ ધાર રે. જે ધર્મ | ૩ | ભારી પીલે ચીકણે, કનક અનેક તરંગ ૨, પર્યાયદષ્ટિ ન દીજીએ, એકજ કનક અભંગ રે. ધર્મ | ૪ | દરશન જ્ઞાન ચરણ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy