SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) આંસુજળ લાગ્યા નયણેરે, સુટ છે છે એમ સહસ વ ને અતે, લહ્યું કેવલ રૂષભ ભગવતેરે, સુહવે ભારત ભણે સુણે આઈ, સુત દેખી કરે વધાઈરે. સુ. | ૫ છે આઈ ગજ ખંધે બેસાડયાં, સુત મળવાને પધાર્યા. સુ. કહે એહ અપુરવ વાજા, કહાં વાજે છે તે તાજારે. સુત્ર છે ૬ | તવ ભરત કહે સુણે આઈ, તુમ સુતની એહ ઠકુરાઈરે. સુતુમ સુત રિદ્ધિ આગે સહુની, તુણ તેલે સુરનર બેહની. સુ. | ૭ | હરખે નયણે જળ આવે, તવ પડલ બેહુ ખરી જાવેરે. સુ. હું જાણતી દુઃખી કીધે, સુખી સહુથી છે અધિકેરે. સુ છે ૮ ગયા મેહ અનિત્યતા આવે, તવ સિદ્ધિ સ્વરૂપી થાવેરે. સુત્ર તવ જ્ઞાન વિમલ શિવનારી, તસ પ્રગટે અનુભવ સારીરે. સુક છે ૯ મે ઈતિ. मारुदेवा मातानी सज्झाय. તુજ સાથે નહિ બેલુંરે રૂષભ છે, તે મુજને વિસારીજી, અનંત જ્ઞાનની તું રૂદ્ધિ પામે, તે જનની ન સંભારી છે. તુજ છે ૧ મુજને મોહ હતુ તુજ ઉપર, રૂષભ રૂષભ કરી જપતીજી, અન્ન એદક મુજને નવિ ચતું, તુજ મુખ જેવાને તૃપ્તીજી. તુજ | ૨ | તું બેઠો શિર છત્ર ધરાવે, સેવે સુરની નારીજી, તે જનનીને કેમ સંભારે, જાણી જાણી પ્રીતી તારીજી. તુજ | ૩ | તું વલી કેહને ને હું વલી કેહની, નથી છતાં કોઈ કેહનજી, મમત ભાવ જે મનમાં રાખે, મૂરખપણું સહી તેહનું છે. તુજ૦ | ૪ | અનંત ભાવનાએ ચીયા, મારૂ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy