SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૪) આરે છે ૩ સ્વજન કુટુંબ સવિકારમાં, કારમો મમ ભાવ, સંગ સર્વે કારમાં, કારી તનુ જાવ. આરે છે ૪મનની દોડ કરે ઘણું, ઈચ્છા અધિકી જેય, પૂણ્ય વિહુણા માનવી, ચિંતત ક્યાંથી હેય. આરે છે ૫ છે ટેવ પડી પર છલ્લ તણી, અવગુણ જુવે અનેક, પરનું શું ઈચ્છતાં, પહેલું પિતાનું દેખ. આરે છે ૬ સુખ તણી વાંછા કરે, ભારી કરમી જીવ, ધમ ન કીધું પૂરવે, શાચ કરે તે સદેવ. આરે છે ૭૫ મત્સર તે મનમાં રહે, પરવચન બુદ્ધિ, સરલપણું આવ્યા વિના, કિમ થાય શુદ્ધિ. આરે છે ૮ માયા મમતા પરિહરિ, મહેર નજર મન આણ, સત્ય સુધારસ પીજીએ, શ્રીજીનવરની આણ આરે છે ૯. સંગ અનિત્ય નિવારીને, સાશ્વત સુખ ધામ, સૂર્ય શશી ન દેવને, ધર્મ કરે ધરી હામ. આરે સંસાર અસાર છે. ૧૦ સંપુર્ણ. मारुदेवी मातानी सज्ञाय. એક દિન મારૂદેવી આઈ કહે ભરતને અવસર પાઈ રે, સુણે પ્રેમ ધરી. તુતે ષટ ખંડ પૃથ્વી માણે, મારા સૂતનુ દુઃખ નવિ જાણેરે. સુ છે ૧ છે તુતે ચામર છત્ર ધરાવે, મારે રૂષ પથે જાવે, સુ તુતે સરસા ભજન આશી, મારે રૂષભ નિત્ય ઉપવાસીરે, સુ. | ૨ | તુતે. મંદિરમાં સુખ વિકસે, મારે અંગજ ધરતી ફરસેરે. સુલ તુતે સ્વજન કુટુંબ માલે, મારે રૂષભ એકલે ચાલે રે. શું છે ૩ છે તુતે વિષયતણું સુખ શચી, મારા સુતની વાત ન પૂછી રે. સુએમ કહેતા મારૂદેવા વયણે,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy