________________
(૪૮) , લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝણી, કાંઈ પરિમલજી, ગઢ મઢ મંદિર પરિહરીઝ. | ૨છે પૂછે ગામને ચોતરે, લેક મન્યા વિધ વિધ પરે, જઈ પૂછે, શાળીભદ્રજીને મંદિરે જી. એ ૩ શેઠાણી સુભદ્રા નિરખેજ રત્ન કબળ લેઈ પરખેજ, લેઈ પોચાડીજી, શાળભદ્રને મંદિરેજી. ૪તેડાવ્ય ભંડારીજી, વીશ લાખ નિરધારીજી, ગણું દેજ્યોછ એહને ઘર પચાડજે છે. જે પ છે રાણી કહે સુણે રાજાજી, આપણું રાજ કીસે કાજજી. મુજે કાજે છે, એક ન લીધી લેંબડીજી. છે ૬. સુણ
ચેલણ રાણીજી, એહ વાત મેં જાણીજી, પીછાણજી, એ વાતને અચંબે ઘણે. આ ૭ દાતણ તે જબ કરશુંછ, શાળીભદ્ર મુખ શું છે, શણગારેજી, ગજ રથ ઘોડા પાલખીજી. એ ૮ આગળ કુંતલ હીંચાવતા, પાછળ પાત્ર નચાવતા, રાય શ્રેણિકછ શાળીભદ્ર ઘેર આવીયા. છે ૯ો પહેલે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઈ છે, આ ઘર તો ચાકર તણું. મે ૧૦ | બીજે ભુવને પગ દી, રાજા મનમાં ચમકી, કાંઈ જે , આ ઘર તો સેવક તણાઇ, ૧૧ છે ત્રીજે ભુવને પગ દીએ, રાજા મનમાં ચમકી, કાંઈ જેન્યા. આ ઘર તે દાસી તણુઝ. ૧૨ . ચોથે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઈ જે , આ ઘર તે શ્રેણી તણાંછ. ૧૩ . રાય શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ળ કરે છકા, માય ભદ્રાજી, થાળ ભરી તવ લાવીયાજી ૧૪ જાગો જાગો મોરા નંદનજી, કેમ સૂતા આણંદ છે, કાંઈ