________________
(૭૭). પતિ લાવશુ, થાશે જન્મના સુખ છે. દ૦ છે ૫ ને મત પિતા તુમે માહરા, એવી ન બોલે વાત; નેમ વિના બીજા માહરે, સર્વે ભ્રાતને તાતજી. ૬૦ + ૬ છે હઠ ન કરે મારી દીકરી, શેને થઈને અકળાવ; માતપિતાનું કહ્યું માનીને, દીકરીને દે તિહાં જાયછે. દ૦ ૭ નહિ નહિં કરું માયરે, નેમ વિના બીજો ભરથારજી, સંસાર છોડી સંજમ આદરૂં, કરૂં સફલ અવતારજી. દવે | ૮ | હિરવિજય ગુરૂ હીરલે, વીરવીજય ગુણ ગાયજી; લબ્ધીવિજય ગુરૂ રાજીયા, તેને પણ નમું પાયજી દ૦ લા ઈતિ નેમનાથ સઝાય સંપૂર્ણ.
अथ मनोरमानी सज्झाय. મેહનગારી મનોરમા, શેઠ સુદર્શન નારીરે, શીયલ પ્રભાવે શાસન સૂરિ, થઈ જશ સાધિકારીરે. મેહનગારી મને રમા. ને ૧ દધિવાહન નૃપની પ્રિયા, અભયા દિયે કલંકર, કે ચંપાપતી કહે, શુળી રેપણુ વંકરે.મો છે ૨ તેની સુણીને મનેરમા, કરે કાઉસગ્ગ ધરી ધ્યાન રે દંપતી શીયળ જે નિરમ, તો વાધે શાસન મામરે. મેં૦ | ૩ | શુળી સિંહાસન થઈ, શાસન દેવી હજુરરે, સંજમ ગ્રહી થયા કેવલી, દંપતી દેય સનર. મો. માજા જ્ઞાનવિમલસૂરિ શીયલથી, શાસન શોભા ચઢાવે, સુરનર સવિ તસ કિંકરા, શિવ સુંદરી તે પાવેરે. પ ઈતિ.
शाळीभद्रजीनी सज्झाय. રાજગૃહી નગરી મઝારેજી, વણઝારા દેશાવર સારો છે, ઈણ વણઝેજી, રત્નકંબળ લઈ આવીઆ૧ લાખ