SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ); પરિસર પણ સુવિચાર, સુગ્યાની સુમતિ ૧છે વિવિધ સકલ તનુધરગત આત્મા, બહિરાતમ ધુરી ભેદ; માસુ બીજે અંતર આતમ વિસરે, પરમાતમ અવિચ્છેદ. છે સુગ્યાની સુમતિ કે ૨ આતમ બુદ્ધ કાયાદિક રહ્યો, બહિરામ અઘરૂ૫; સુગ્યાની કાયાદિકને હે સાખી ધર રહ્યો, અંતર આતમ રૂપ. સુગ્યાના સુમતિ, પરા જ્ઞાનાનંદ પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, સુગ્યાની અતીંપ્રિય ગુણ ગણ મણિ આગરૂં, ઈમ પરમાતમ સાધ. તે સુગ્યાની સુમતિ ૪ બહિરાતમ તજ અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ, સુગ્યાની છે પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ. સુગ્યાની છે સુમતિ છે || ૫ | આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિ દોષ; એ સુગ્યાની | પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદ ઘન રસ પિષ. એ સુગ્યાની સુમતિ | ૬ . ॥अथ श्री पद्मप्रम जिन स्तवनं ।। (રાગ મારૂ તથા સિંધુઓ) ચાંદલીયા સંદેશો કહેજે મારા કંથનેરે છે એ દેશી છે પ્રઢપ્રભ જિન તુઝ મુઝ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત, કરમવિપાકે છે કારણ જોઈને, કેઈ કહે મતિમંત. એ પદ્મપ્રભ | ૧ | પયઈઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ હે બંધદય ઉદીરણુરે; સત્તા કરમ વિચ્છેદ. એ પદ્મપ્રભ૦ મે ૨ ! કનકે પલવત પયડી પુરૂષ તરે, જેડી અનાદિ સ્વભાવ, અન્ય સંજોગી
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy