SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ॥ अथ श्री अभिनंदन जिन स्तवनं ॥ રાગ ધનાથી સિંધુઓ છે આજ નિહેર દીસે નાહલે તુ છે એ દેશો અભિનંદન જિને દરસન તરસિકે, દરસન દુર્લભ દેવ, મત મત ભેદે જે જઈ પુછિયે સહુ થાપે અહમેવ. અભિનંદન ૧સામાન્ય કરી દરિશણ દેહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અધે કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિનંદન ! ૨ હેતુ વિવાદે હે ચિત્ત ધરી જઈએ, અતિ દૂર ગમ નય વાદ, આગમ વાદે હે ગુરૂ ગમ કે નહીં, એ સબલે વિખવાદ. અભિનંદન ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિણુ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગુ કોઈ ન સાથ. અભિનંદન| ૪ | દરિશણુ દરિશણ રીતે જે ફરૂં, તે રણ રેઝ સમાન; જેહને પીપાસા હે અને મૃત પાનની, કિમ ભાંજે વિષ પાન. અભિનંદન પા તરસ ન આવે તે મરણ જીવન તણું, સીજે જે દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અંભિનંદન ! ૬ ઈતિ. | અથ શ્રી કુમતિ નિન સ્તવન . રાગ વસંત તથા કેદારે છે સુમતિ ચરણ કજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર, સુગ્યાની મતિ તરપણ બહું સમ્મત જાણીયે,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy