SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮) ઘાણરશેંદ્રીરે ચક્ષુબ્રોત પશ્ચક, ફરકી પંચ સ્થાવરેરે, બે ઈદ્રી રસના અધીકરે. ભમતા. ! ૧૩ ઘાણ વધી તિ ઈદ્રિનેરે, ચક્ષુ ચરિદીને થાયે, સુર નર તિરિને નારકીરે, શોલે પંચ કહાયરે. ભમતા છે ૧૪ છે હાલ ત્રીજી. આદિ અછતજ-ગુટકની દેશી. વેદની શમુદઘાત, કષાય મરણાંતિક કહી, વૈકીય તેજશરે, આહારક કેવલીની લહી, દેવ તિરિયંચેરે, પ્રથમ પાંચે જાણીયે, વાઉ નરકમાં, ચાર પહેલી મન આણીએ. | ૧ | આણુ સાતે મનુજ માંહી, બાકી દંડકસાયે, વીર અનવર વયણ સુણયે, પેલી ત્રણ ગુણ ઘાતર્યો, ઇગ્યારમે હવે દ્વારદષ્ટિ, સમક્તિ મિશ્ર બીજીએ, મિથ્યાત્વ ત્રીજી દષ્ટિ કહીયે, સ્થાવરે એક ત્રીજીએ. મે ૨ એ બે દષ્ટિ વીગફેંકીરે, સમકિત ને મિથ્યા વલી? શેષ સર્વમાં ત્રણ દષ્ટિ કહે કેવલી, ચક્ષુ અચક્ષુરે અવધિ દર્શન જાણીયે? ચોથે કેવલરે, મનુષમાં ચારે વખાણી. | ૩ | વખાણ સ્થાવર બી તિ ઈદી માંહે અચક્ષુ એકએ, ચૌરીંદીમાંહે દેયપેલી, ત્રણ પેલી બાકી છેક એ, મતિકૃતને નાણ અને વધી મન પર્યવ પંચમ કેવલી, મશ્રિત વિભંગ ત્રીજે, અજ્ઞાન ત્રણ જાણે વલી. છે ૪ દેવનારકીરે, તિર્યકમાં ત્રણ ત્રણ કયા, બે બે વિકલૈદ્રરે, અનાણ સ્થાવરે બે લહ્યા, પાંચને ત્રણરે, કર્મ ભૂમિનરે લેખીયે, દ્વાર ચૌદમેરે ગ તે પનરે દેખીચે. . પ . દેખીયે સત્ય અસત્ય મિશ્ર, અસત્ય મૃષા ચાર એ, મન વચન એ બેથી ગણતાં, આઠ મતિકૃતિને ચમ કેવલી અજ્ઞાન ત્રણ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy