SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૭). વશે એણે પ્રાણીરે વિવિધ પરે લહી સંયરે, ભમતા ચઉગતિ, અનંત અનતિ વારે ભમતા ચઉગતિ છે ૧ . અંગુલ અસંખ્ય ભાગનીરે, જઘન્યત સવની હોયે; ચાર સ્થાવરની ઉત્કૃષ્ટીરે વણ સહી વિણ તે જેયરે. ભમતા | ૨ | તિરિય સહસ જોજન તણુંરે, વણસઈ જાજેરી જાણ, મનુજ અને તીઈદ્રિનીરે તીન કેશ મન આણરે. ભમતા | ૩ બેઈદ્રિ ચઉરીંદ્રનીરે, જોજન દ્વાદશ એક, સાત હાથનું જાણીએ, દેવતણું ધરી ટેકરે. ભમતા ૪ | પાંચશે ધનુષની મૂલથીરે, નારકીની હોય કાય, ઉત્તર વૈકીય બમણું કહ્યુંરે, અંતર મુહુર્ત રહી જાય, ભમતા ૫ | સુરનર સાધિક લાખનુરે, જન તિરિ નવશત, પક્ષ એક રહે દેવનુરે, નરતિરી ચાર મુહુત રે. ભમતા | ૬ | સંઘયણદ્વાર પાંચરે, છ નર તિરિનેરે હોય, વજ રિષભ નારાચરે, રિષભ નારાચે જેયરે. ભમતા | ૭ | નારાચ અદ્ધ નારાચરે, કીલકુ છેવટું જાણ, વિગલેઢીને છેવટુરે, બાકી અસંઘયણી જાણરે. ભમતા | ૮ | આહાર ભય મિથુન, પરિગ્રહ ચોથી વિનાણ, ચાર સંજ્ઞા સવિ જીવનેરે, કર્મબંધનું કાણરે. ભમતા | ૯ | શમચઉરસ નિધરે, સાદિત્રીજે રે હૈયે, વામન કુબજ સંસ્થાન, હંડક છઠે જેયરે. ભમતા | ૧૦ | નરસિરિમાં છે જાણીયેરે, પ્રથમ દેવમાં કહત, દ્રિસ્થાવર નારકીરે, હુંડક છઠે લીંતરે. ભમતા | ૧૧ છે ધમાન માયાવલીરે, ચોથે લોભ કષાય, ચાવશે દંડક સરે, ભવ તરૂવરના પાયરે. ભમતા| ૧૨ મે ફરસ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy