SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૫ ) પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા છે. દાન ૧૦ તેહનાં વચન સુણી નિજ નિયરમાં, ઘણા ઉપાય કરાવે છે; એક નારી તિહાં માદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાન ૧૧ એક નારી શૃંગાર સોહામણા, એક જણ બાળક લેઈજી; એક જણ મુકે રે વેણુજ મેકલી, નાટક એક કરેઈજી. દાનવ છે ૧૨ કે એણી પરે રામા રે રમણી રંગ ભરી. આણુ હરખ અપારેજી; વોહરાવે બહુ ભાવ ભકિત કરી, તે પણ ન લીયે આહારેજી. દાનવ છે ૧૩ ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેશ્વર, તુમ ગુણનાં નહી પારેજી; દુસ્કર પરિસહ ચિત્તમાં આદરિયે, એહ અભિગ્રહ સારે છે. દાનવ છે ૧૪ એણિ પરે ફિરતાં રે માસ પંચજ થયા, ઉપર દિન પચવીશેજી; અભિગ્રહ સરિરે જેગ મળે નહીં,વિચરે શ્રી જગદીશેજ. દાનાનપા હાલ ૨ જી. તેણે અવસર તિણાં જાણિયે. રાય સંતાનિક આવ્યું રે; ચંપા નગરીની ઉપરે, સેના ચતુરંગ દળ લાવ્યા રે. તેણે અવસર તિહાં જાણ્યે. ૧ દધિવાહન નબળે થયે, સેના સઘળી નાઠી; ધારણ ધુઆ વસુમતી, બાંધ પડ્યા થઈ માઠીરે. તેણે | ૨ | મારગમાં જાતાં થકાં; સુભટને પુછે રાણીરે શું કરશે અને તમે, કરશું ઘરણી ગુણ ખાણરે. તેણે છે ૩ છે તેહ વચન શ્રવણે સુણી; સતીય શિરોમણી તામરે; તતક્ષણ પ્રાણ તજ્યા સહી, જે કર્મના કામરે. તેણે છે ૪ વસુમતી કુમરી લેઈ કરી, આ નિજ ઘરમાંહી, કેપ કરી ઘણી
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy