SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૪) अथ श्री चंदनबालानुं त्रीढाळियु. હાલ ૧ લી. શ્રી સરસતિના રે પય પ્રણમી કરી, ધૃણશું ચંદન બાલાજી, જેણે વીરને રે અભિગ્રહ પુરીઓ; લાધી મંગળ માળાજી, દાન ઉલટધરી ભવિયણ દીજીએ. મે ૧છે જેમ લહિયે જગ માનેજી, સ્વર્ગતણાં સુખ સહેજે પામી, નાસે દુર્ગતિ થાને છે. દાનવ છે ૨ | નયરી કેસંબી રાજ્ય તિહાં કરે, નામે સંતાનિક જાણુંજી; મૃગાવતી રાણરે સહિયર તેહની, નંદી નામે વખાણું છે. દાન મારા શેઠ ધનાવો રે તિણ નગરી વસે, ધનવંતમાં શિરદારે; મૂળા નામે ધરણી જાણીએ, રૂપે રતિ અવતારેજી. દાન | ૪ | એણે અવસર શ્રી વીર જિણેશ્વર, કરતા ઉગ્ર વિહારે; પિસ વદ પડવેરે, અભિગ્રહ મન ધરી, આવ્યા તિણ પુર સારે છે. દાન ૫ રાજસુતા હેય મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવાસેજી; પગમાં બેરે રેતી દુઃખભરે, રહેતી પર ઘર વાસ. દાનવ છે ૬ખરે રે બપોરે બેઠી ઉમરે, એક પગ બાહર એક માંહે; સુપડાને ખુણે રે અડદના બાકળા, મુજને આપે ઉછાંછ. દાન || ૭ | એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને ફાજે છે; એક દિન આવ્યારે નંદીના ઘરે, ઈસમિતિ બિરાજે છે. દાનવ છે ૮ તવ સા દેખી રે મન હર્ષિત થઈ, માદક લઈ સાર; હરાવે પણ પ્રભુજી નવિ લીયે, ફરી ગયા તેણી વારજી. દાનવ છે ૯ નંદી જઈને સહિયરને કહે, શ્રી વીર જિનેશ્વર આવ્યાછે; ભિક્ષા કાજે રે
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy