SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ (ર ) શ્રામિતા, પ્રેતવના લગે લોકેરેચય લગે કાયારે આખર એકલ, પ્રાણી ચલે પરલોકેરે. મમ | ૬ | નિત્ય કલહે બહુ મેલે દેખીએ, બિહુ પણ ખટપટ થાયરે; વલયાની પરે વિહરિશ એકલે, ઈમ બૂ નમીરાય. મમ | ૭ | છે દેહા છે - ભવ સાયર બહુ જલધિ દુઃખ, જન્મ મરણ તરંગ; મમતા તંતુ તિણે ગ્રહ્મો, ચેતન ચતુર માતંગ. | ૧ ચાહે જે છેડણ ભણી, તે ભજ ભગવંત મહેત; દુર કરે પરબંધને જિમ જલથી ઝલકત. છે ૨ હાલ ૫ મી. રાગ કેદારે-ગેડી કપૂર હવે અતિ ઉજલે—દશી. પાંચમી ભાવના ભાવિયે રે, જુઓ અન્યત્વ વિચાર, આપ સવારથી એ સહરે, મલિએ તુજ પરિવાર. ના સંવેગી સુંદર ભૂજમાં મૂંજ ગમાર, તાહરૂં કો નહીં ઈણ સંસાર; તુ કેહને નહિ નિરધાર. સંવે. મારા પંથે સિરે પંથી મલ્યારે, કીજે કિમ સું પ્રમ; રાતિ વસે પ્રહ ઉઠી ચલેરે, નેહ નિવાહ કેમ સં. ૩ જિમ મેળ તીરથ મલેરે, જન વણજની ચાહ. કેઈ ગેટે કેઈ ફાયદો રે, લઈ લેઈ નિજ ઘર જાય. સં. | ૪ | જિહાં કારજ જેહનાં સરેરે, તિહાં લગે દાખે નેહ; સૂરીકાંતા નારી પરે રે, છટકી દેખાડે છે. સં. | ૫ ચુલણ અંગજ મારવારે, કુડું કરી જતુ ગેહ, ભરત બાહુબલી ગુજયારે,
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy