SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૩) વાહરે, એહ સંસારહ સૂત્ર. ચેતન | ૭ | ભુવનભાનું જિન ભાંખ્યા ચરિત્ર સુણું ઘણુંરે, સમજ્યા ચતુર સુજાણ, કર્મ વિવરવસે મૂકી, મેહ વિટંબનારે, મલ્યા મુક્તિ જિન ભાણુ, ચેતન. | ૮ | ઈતિ | | દેહા, છે ઈમ ભવ ભવ જે દુઃખ સહ્યા, તે જાણે જગનાથ; ભય ભંજણ ભાવઠ હરણ, ન મલ્યા અવિહડ સાથ. ના તિણ કારણ છવ એકલે, છેલ રાગ ગલપાસ; સવિ સંસારી જીવશું, ધરી ચિત્ત ભાવ ઉદાસ. ઈતિ . હાલ ૪ થી. રાગ ગેડી, પૂત ન કીજે હે સાધુ વિસાસડે. એ દેશી. ચેથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકીરે, આ તિમ જાઈશ પરભવ વલી, ઈહાં મૂકી સવિ બાકીરે. મમ કર મમતારે સમતા આદર. છે ૧ | આણે ચિત્ત વિવેકેરે, સ્વારથિયાં સજજન સહુ એ મલ્યાં, સુખ દુઃખ સહેશે એકેરે. મમ | ૨ | વિત્ત વહેંચણ આવી સહયે મલે, વિપતિ સમય જાય નાશી; દવ બલતે દેખી દશ દિશે પગે, જિમ પંખી તરૂવાસીરે. મમઃ | ૩ | ખટ ખંડ નવ નિધિ ચૌદ ચણ ધણી, ચૌસઠ સહસ સુનારીરે, છેહડે છેડી તે ચાલ્યા એકલા, હાર્યા જેમ જૂઆરીરે. મમઃ | ૪ | ત્રિભુવન કંટક બિરુદ ધરાવતે, કરતા ગર્વ ગુમારે; ત્રાગા વિણ નાગા તે સહુ ચાલ્યા, રાવણ સરિખા રાજાને રે. મમ મા હે ઘર સ્ત્રી વિ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy